Wednesday, 27 November 2013

List of New R.T.O. of Gujarat

GJ-01 Ahmedabad

GJ-02 Mehsana

GJ-03 Rajkot

GJ-04 Bhavnagar

GJ-05 Surat City

GJ-06 Vadodara City

GJ-07 Kheda

GJ-08 Banaskantha (Palanpur)

GJ-09 Sabarkantha (Himmatnagar)

GJ-10 Jamnagar

GJ-11 Junagadh

GJ-12 Kutch

GJ-13 Surendranagar

GJ-14 Amreli

GJ-15 Valsad

GJ-16 Bharuch

GJ-17 Panchmahal (Godhara)

GJ-18 Gandhinagar

GJ-19 Bardoli

GJ-20 Dahod

GJ-21 Navsari

GJ-22 Narmada

GJ-23 Anand

GJ-24 Patan

GJ-25 Porbandar (Sudamapuri)

GJ-26 Vyara

GJ-27 Ahmedabad East (Vastral)

GJ-28 Surat rural

GJ-29 Vadodara rural

GJ-30 Dang

GJ-31 Gandhidham

GJ-32 Botad

GJ-33 Modasa (arrvali)

GJ-34 Dwarka

GJ-35 Mahisagar

GJ-36 Morbi

GJ-37 Chhota Udaipur

Nicknames of Famous People

1. Bapu - Mahatma Gandhi

2. Man of Peace - Lal Bahadur Shastri

3. Punjab Kesari - Lala Lajpat Rai

4. Iron Man of India - Sardar Vallabhbhai Patel

5. Gurudev - Rabindranath Tagore

6. Chacha - Jawaharlal Nehru

7. Magician of Hockey - Dhyanchand

8. Quaid-i-Azam - Md. Ali Jinnah

9. Sher-e-Kashmir - Sheikh Abdullah

10. Lokmanya - Bal Gangadhar Tilak

11. Desh Ratna - Dr. Rajendra Prasad

12. Netaji - Subhash Chandra Bose

13. Sparrow - Major General Rajinder Singh

14. Sahid-e-Azam - Bhagat Singh

15. Nightingale of India - Sarojini Naidu

16. Udanpari - P.T. Usha

17. Tota-e-Hind - Amir Khushro

18. Napoleon of India - Samudra Gupta

19. Bangabandhu - Sheikh Mujibut Rahman

20. Deshbandhu - Chitta Ranjan Das

21. Deenbandhu - C.F. Andrews

22. Shakespeare of India - Mahakavi Kalidas

23. Machiavelli of India - Chanakya

24. Loknayak - Jayaprakash Narayan

25. Jana Nayak - Karpuri Thakur

Monday, 28 October 2013

General Knowledge of Gujarat - 2

ગુજરાતમાં સૌથી મોટું 

મોટું બંદર - કંડલા

મોટું શહેર - [વસ્તી અનુસાર] અમદાવાદ

મોટો જિલ્લો - [વસ્તીમાં] અમદાવાદ

મોટો જિલ્લો - [વિસ્તારમાં] કચ્છ

મોટું રેલ્વેસ્ટેશન - અમદાવાદ

મોટી હૉસ્પિટલ - સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]

મોટી ડેરી -  અમુલ ડેરી [આણંદ]

મોટી યુનિવર્સિટી - ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]

મોટી ઔદ્યોગિક સંસ્થા -  રિલાયન્સ

મોટી નદી - સાબરમતી

મોટું વનસ્પતિ ઉદ્યાન - વધઈ [ડાંગ]

મોટો બંધ - સરદાર સરોવર નર્મદા બંધ

મોટો મહેલ -  લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]

મોટું એરપૉર્ટ -  અમદાવાદ

મોટું સરોવર - નળ સરોવર

મોટી લાઈબ્રેરી -  વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી

મોટું મ્યુઝિયમ - બરોડા મ્યુઝિયમ

મોટું ખેતઉત્પાદન - ઊંઝા

મોટું ખાતરનું કારખાનું - જી.એસ.એફ.સી.

ગુજરાત વિષે જાણો


પ્રથમ મુખ્યમંત્રી :- ડૉ. જીવરાજ મહેતા

પ્રથમ પાટનગર :- અમદાવાદ

વર્તમાન પાટનગર :- ગાંધીનગર

વિધાનસભાની બેઠકો :- 182

લોકસભાની ની બેઠકો :- 26

રાજ્ય સભાની બેઠકો :- 11

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ :- મહેદી નાવાજજંગ

ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ :- શારદા મુખરજી

વર્તમાન રાજ્યપાલ :- ઓ પી કોહલી

વર્તમાન મુખ્યમંત્રી :- આનંદીબેન પટેલ

કુલ ક્ષેત્રફળ :- 1,96.024(ચો.કિ.મી.)

જીલ્લા ની સંખ્યા :- 33

તાલુકાઓ :- 225

કુલ વસ્તી :- 6,03.83,628(2011ની મુજબ કામચલાઉ આંકડા )

પુરુષ –સ્રી પ્રમાણ :- 1000:928

વસ્તી વૃદ્ધિ નો દર :- 19.17%

વસ્તી ની ગીચતા :- 308(ચો .કિમી. )

વસ્તી ની સૌથી વધુ ગીચતા :- સુરત જીલ્લો (1376 દરચો .કિમી.)

વસ્તી ની સૌથી ઓંછીગીચતા :- કચ્છ જીલ્લો (46વ્યક્તિ દરચો .કિમી.)

સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો :- અમદાવાદ(55,70,585)
સુરત(44,62,002)
વડોદરા(16,66,703) 
રાજકોટ(12,86,995)
ભાવનગર(5,29,768)
જામનગર(5,29,308) 
જૂનાગઢ(3,20,250)
ગાંધીનગર(2,92,752)

સાક્ષરતા નું પ્રમાણ :- 79.31%(2011 મુજબ )
પુરુષો :- 87.23%
સ્ત્રીઓ :- 70.73%

મુનીસીપાલ કોર્પોરેશન :- 8 (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર)

નગરપાલિકાઓ :- 169

ગ્રામપંચાયત :- 13,695

મહાબંદરો :- 1(કંડલા )કુલ બંદરો 40
SEZ :- 60(2011સુધી )
SIR :- 13(2011સુધી )

અભયારણ્યો :- 22

વીજક્ષમતા :- 13258મેગાવોટ

જંગલો :- 19,160.99 (ચો કિમી)(રાજ્યના કુલ વિસ્તારના 9.77%)

પાકા રસ્તાઓ ની લંબાઈ :- 71,507કિમી

વાડીઓ નો જીલ્લો :- વલસાડ

રેલ્વે માર્ગ :- 5,328 કિમી (3,193કિમી બ્રોડગેજ ,1,364 કિમી મીટર ગેજ અને 771કિમી નેરો ગેજ)

કુલ પશુધન :- 2,37,94,000

કુલ ઉત્પાદન :- 88,43લાખટન

મત્સ્ય ઉત્પાદન :- 7.7243લાખટન

અનાજ ઉત્પાદન :- 5643લાખટન

કપાસ :- 7443લાખગાંસડી

બગાયત :- 16243લાખટન (ફળ ,શાકભાજી,મરી-મસાલા અને ફૂલોની ખેતી )

સિંચાઇ ક્ષમતા :- 64.88 લાખ હેકટર

ખનીજ ઉત્પાદન :- 78,502 હજાર ટન(ખનીજ તેલ સહિત)

વાહનો :- 122.67લાખ (ઓગષ્ટ2010)

રાજ્યસરકાર ની વેબસાઈટ: www.gujratindia.com

હવાઈમથક:(આંતરરાષ્ટ્રીય) અમદાવાદ (સરદર પટેલ હવાઈમથક), વડોદરા, ભાવનગર, ભુજ, સુરત , જામનગર, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ

યુનિવર્સીટીઓ:10+1 (ડો.આંબેડકર ઓપન યુનિવર્સીટી, અમદાવાદ )

પ્રાથમિક શાળાઓ :- 42,145

માધ્યમિક શાળાઓ :- 9,299

કોલેજો :- 1,405

રાષ્ટીય ઉધાનો :- 4

ભાષા :- ગુજરાતી (89.36%)

રાજ્યનું ઘરગથ્થું ઉત્પાદન (GSDP) :- રૂ .4,29,356(2009-10)

રાષ્ટીય દરે GDPમાં હિસ્સો :- 7%

માથાદીઠ આવક :- રૂ .63,961(2009-10)

શેર બજારમાં મૂડીભંડોળ :- ૩૦%

નિકાસમાંભાગીદારી :- ૨૨ %

દેશ માં દિવેલા ,વરિયાળી ,કપાસ ઉત્પાદનમાં અગ્રેસર છે
સોડાએશ ઉત્પાદન (98%)
મીઠા ઉત્પાદન (૭૮%)
હીરા ઉદ્યોગ(૮૦%) 
પ્લાસ્ટિક ઉધોગ(૬૫%),
પેટ્રોલીયમ ઉત્પાદનો (૬૨%),
ખનીજતેલ (૫૩%),
રસાયણ ઉદ્યોગ(૫૧%),
દવા ઉદ્યોગ (૩૫%),
કાપડ ઉદ્યોગ (૩૧%)
કપાસ ઉદ્યોગ (૩૧%) સાથે સમગ્ર દેશમાં નોંધપાત્ર છે .

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ હેઠળ ૨૦.૮૩ લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર થાયા (૧૨-૧૩ જાન્યુઆરી,૨૦૧૧ )

શાળા પ્રવેશ દર :- ૯૯ %

શાળા છોડ્યા દર :- ૨.૨૦ %(ધો .૧ થી ૫ ),૮.૬૬ %(ધો .૧ થી ૭ )

ટપાલ કચેરીઓ :- ૮,૯૭૬ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )

ટેલીફોન એક્ષ્ચેન્જ :- ૩.૧૬૫ (૩૧-૧૦ ૨૦૧૦ સુધી )

ટેલીફોન(ડિસેમ્બર.૨૦૧૦ સુધીમાં )

લેન્ડલાઇન - ૧૭,૭૮,૧૯૩ ઈન્ટરનેટ - ૧,૦૯ ,૮૮૪ મોબાઈલ - ૩,૨૯,૦૨,૬૫૦

બેન્કોની શાખાઓ :- ૬,૯૦૧ (૩૧-૦૩-૨૦૧૦ સુધી )

કુલ થાપણો :- રૂ ૨,૨૫ ,૨૯૯ કરોડ 

કુલ ધિરાણ  :- રૂ ૧.૫૫ ૫૭૫ કરોડ

ધિરાણ થાપણ દર –CDR :- 69.05%

સામુહિક આરોગ્ય કેન્દ્રો :- ૨૯૧ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો :- ૧૧૧૦ (ડિસેમ્બર૨૦૧૦ સુધી )

પેટા આરોગ્ય કેન્દ્રો :- ૭૨૭૪

સિવિલ હોસ્પિટલ :- ૫૬

ગરીબીરેખા હેઠળના પરિવારો :- ૬.૫૫ લાખ

કુલ રોજગારી :- ૧૯.૮૨ લાખ (જાહેર અને ખાનગીક્ષેત્ર)

જાહેરક્ષેત્રની રોજગારી :- ૭,૮૬ લાખ

ખાનગીક્ષેત્રની રોજગારી :- ૧૧ .૯૬ લાખ

વાર્ષિક યોજના :- રૂ .૩૮ ,૦૦૦ કરોડ (૨૦૧૧ -૨૦૧૨ )

પંચવર્ષીય યોજના :- રૂ. ૧,૧૧,૧૧૧ કરોડ (અગિયારમી )

રાજ્યનું કુલ અંદાજપત્રીય કદ :- ૮૧ ,૨૭૯.૯૮ કરોડ (૨૦૧૧-૨૦૧૨ )

Thursday, 24 October 2013

General Knowledge of Gujarat

Que. ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? 
Ans.  ગાંધીનગર

Que. ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? 
Ans.  હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

Que. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? 
Ans.  દેવકરણ નાનજી

Que. ‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? 
Ans.   જ્ઞાની કવિ અખો

Que. ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? 
Ans.  ગાંધીજી


Que. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? 
Ans.   કવિ નર્મદ

Que. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? 
Ans.   મહીપતરામ રૂપરામ

Que. ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? 
Ans.  રાજકોટ

Que. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા           હતા? 
Ans.  સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)

Que. ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? 
Ans.  એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

Que. પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? 
Ans.  નાનજી કાલિદાસ

Que. અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? 
Ans.  રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

Que. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Ans: વલસાડ

Que. ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?
Ans: બાલાશંકર કંથારિયા

Que. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?
Ans: હિરણ

Que. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
Ans: કનૈયાલાલ મુનશી

Que. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?
Ans: ત્રણ

Que. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?
Ans: પપીહા

Que. ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?
Ans: સરદાર સરોવર નર્મદા યોજના

Que. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ?
Ans: લુણેજ

Que. સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?
Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

Que. સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
Ans: સુફિયાન શેખ

Que. ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું?
Ans : બાબુભાઇ જશુભાઇ પટેલ

Que. ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
Ans : બળવંતરાય ક. ઠાકોર

Que. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
Ans : અમદાવાદ

Que. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ?
Ans : રિલાયન્સ

Que. પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?
Ans : નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

Que. ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ?
Ans : સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

Que. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
Ans : મીઠા

Que. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?
Ans : ૩૬૬૬ ફૂટ

Que. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ?
Ans : ૧૦૦૦ મીટર

Que. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’
અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ?
Ans : મહંમદ બેગડો

Que. કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે?
Ans: અબ્રાહમ લિંકન

Que. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ?
Ans: છપ્પા

Que. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?
Ans: સૌરાષ્ટ્ર

Que. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
Ans: કવિ દલપતરામ

Que. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?
Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

Que. ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો?
Ans: ગિરનાર

Que. ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે?
Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

Que. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ?
Ans: રુબિન ડેવિડ

Que. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ?
Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩

Que. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ   હતાં?
Ans: વિનોદીની નીલકં