Showing posts with label First Thing of Gujarat. Show all posts
Showing posts with label First Thing of Gujarat. Show all posts

Tuesday, 29 April 2014

First Thing Which is Start in Gujarat

* અંગ્રેજી કોઠી વેપારી મથક - ૧૬૧૩

* ગુજરાતમાં પ્રથમ શરૂઆત અંગ્રેજીશાસનની : ૧૮૧૮

* ગુજરાતી વર્તમાનપત્રો - "મુંબઈ સમાચાર" - મુંબઈથી -૧૮૨૨
                              "વરતમાન" - અમદાવાદ થી -૧૮૪૯
                                        ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨

* કોલેજ – ગુજરાત કોલેજ -૧૮૭૯
        એમ .એસ .વડોદરા- ૧૯૪૯

* શબ્દકોશ – નર્મકોશ, નર્મદ -૧૮૭૩

* ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ : અમદાવાદ-૧૮૯૨

* કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં)અમદાવાદમાં -૧૯૦૨

* રેડીઓ સ્ટેશન-અમદાવાદ - ૧૯૪૯

* મુસલમાની શાસન – ૧૩૦૪

* મોગલ શાસન – ૧૫૭૩

* છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪

* અંગ્રેજ વેપાર – ૧૬૧૩

*  છાપખાનું  – મુંબઈમાં -૧૮૧૨
                      સુરતમાં -૧૮૪૨

* અંગ્રેજી શાસન – ૧૮૧૮

* ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬

* છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩

* નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪

* ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮

* છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨

* અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬

* ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯

* ગુજરાતી કન્યા શાળા – ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગનભાઈ કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

* ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦

* યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧

* નાટક – લક્ષ્મી ૧૮૫૧

* કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩

* સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪

* રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫

* કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦

* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮

* ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩

* મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪

* રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨

* સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪

* ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭

* દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫

* સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫

* ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦

* સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨

* વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫

* શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭

* રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧

* લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭

* ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨

* કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭

* મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧

* કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭

* યુનિર્વિસટી – ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ -૧૯૪૯
              આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર -૧૯૬૮

* ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫

* ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯

* ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦

* સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦

* ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦

* સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧

* ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨

* પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩

* પુસ્તકાલય-સુરત -૧૯૬૩

* કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪

* વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪

* તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫

* ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭

* રિફાયનરી-કોયલી -૧૯૬૭

* ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭

* કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨

* મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪

* દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫

* સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪

* મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪

* ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮